एक कोना जहाँ धूल नहीं जमती!

Standard

After a really long time resurrecting this. I almost lost my pen somewhere. So many really big incidents happened since the last blog, one of them was I GOT MARRIED! 😀

After entering into totally new phase of life,there is so much which has been changed. Like I can disorganize things  more organisely (does this word exist? I don’t know let it be 😉 ), I am able to see life in layers, have to be stereotype many of times, I can still dream but with consciousness that it’s a dream, I don’t have to only think about my own bread butter but our dal roti sabji! Yes I’m being in the league of OCDians 😀 (the drastic change), I really understand what it is like to stay away from your favorite people, And above all I understand people more than before!

With all those zillions thoughts in mind and the stories being heard everyday from ladies around me, my pen wrote a piece of their pain yesternight. Here it is.

एक कोना जहाँ धूल नहीं जमती!

सुबह उठी न उठी
पानी की आवाज़
पानी आज जल्दी आ गया!
और बालकनी में लगे पेड पे अब जाके जो चिड़िया ने घोंसला बनाया है
कितना सुरीला गा रही है
पंछी भी सारे उठ गए है कल रात का अँधेरा भुला कर
वो गुलाब भी खिल उठा है
अरे पर उसको पानी भी तो पिलाना है
धूल भी तो बिना वेलकम  के पूरे घरमें  डेरा जमाये बैठी है
ये फोटोफ्रेम जो उसने मुझे शादी के बाद पहेली बार गिफ्ट के तौर पर दी थी
कितने मुस्कुरा रहे है हम दोनों उसमे
एक मिनट ,
इसपे भी काच बदलना होगा
टूट जो गयी थी एक हफ्ते पहले
शायद साफ करते करते ही
आज बादल ज़्यादा लग रहे है
छतपे जाके देखु?
फोन में क्लिक्स अच्छे नहीं आते
अब तो डीएसएलआर भी है
अरे! आज कपडे अंदर सूखने पड़ेंगे
लगता है बेमौसम बारिश गिरने वाली है
कपडा, पोछा, जाडू, बर्तन…
अरे! ये बोतल किसने फेंकी कांच की?
फिनायल भी ख़तम हो गया है
मक्खीयाँ भीनभीनाके जान ले लेंगी
ये आरजे क्या बक बक कर रहा है सुबह सुबह
अरे कोई रेडियो बंध  करो
ये सब्जीवाला भी अभी आना था?
भैया रुको
भिन्डी कितने में दी?
see your memories two years ago
“when  nothing  goes  right , i  sit  and  drink  cofee “
आपने किया नाश्ता?
दूध थोड़ा काम है ११ बजे फ्रेश आएगा
कूकर की सिटी मशीन की जीक जीक और ये पंछी
भिन्डी टमाटर या आलू बैंगन?
ये whatsap की नयी अपडेट है क्या?
wow वसुंधरा  ने नया आई फोन लिया
पुछू भी तो शादी की तैयारियां कैसी चल रही है?
तैयारी से याद आया कौनसी तारीख है आज?
अरे ये केलेंडर बदलना भूल गयी
पूरे दिन १००० स्क्वेरफीट के एरिया में
मॅरेथॉन लगा कर वो साँस लेने अपने ८*१० के छोटेसे कमरे के एक कोने में आती है
ये कोना उसका सबसे ज्यादा पसंदीदा है
यहाँ से उसे कोई नहीं दीखता!
यहाँ कोई धूल नहीं
कोई आवाज़ नहीं!
कोई नोटिफिकेशन नहीं,
है तो सिर्फ…दीवारें ….
-झिली

 

Advertisements

What you seek is seeking you!

Standard

what does it mean? i asked google and google gave me these answers!

destiny
coincidental
fate
every part has a partner
you are not alone

Bang on i can say from today’s experience!

I still remember i was in my fifteens  when i felt like reading quran. I wanted to study it rather. It happens during teenage,,an amazed child in the infinite universe with the mind full of questions .So was i ! Somehow i could not buy it .But there was a crave to read it. I told my several muslim friends.During the time of journalism i came across one book comparing  the Geeta and the Quran. And after reading that the desire became strong. I discussed with my muslim friends about the various things regarding that but nobody was able to give me the answer. Today like every year i went to the national book fair in the city. I was roaming around with just only 100/- in pocket as i felt i already have piles of yet to read books at home so was not intended to buy a new one. I was just observing the people and the book stalls. And i came to one stall full of islamic books. And i stood there. That urge,that attraction or whatever it is labelled was activated. So i asked for the quran in gujrati or english. The lady there sitting in the burkha seemed very pleased. She showed me quran in three different  languages. I saw them just turned few pages and i asked for the price though i was not intended to buy a one as i knew there were only few rupees in my pocket. She asked me to turn the page and showed me the price. It was 400/-  Though i asked for the discount. She said no discount. Then i moved from there as there was no meaning to ask for more with no rupees in pocket and started walking and thought that will buy some other day. Then the lady called another person. He shouted and called me. I turned around. He turned the page and smiled! I asked what? He said by looking at the book “this is for you. It is a gift for you”. I asked what i’m sorry what you just said? He replied yes you heard correct this book is for you only! And my eyes blinked like a star! 😀  And he just gave me that book for free and smiled at me.I know many of you would say that it must be because they want to spread islam and all that. May be they are doing so! May be i was not the only one whom they gave it for free! But i don’t care about those things. i just know that the soul of a book was seeking me.It’s not because i got it for all free but i felt that strange attraction , that something touched, someone knows everything.

Yes! what you seek is seeking you….

Life is so mistuned without you maa!!

Standard

આ તું  થોડા દિવસ બહારગામ ગઈ ને એનું સૌથી વધુ નુકશાન સાબરમતીને થયું છે. ટાઈમ જ ક્યાં મળે છે એને મળવાનો મિસીસ કૌશલ્યા તમારા હસબન્ડ ને નાસ્તો કરવાની આદત ના હોઈ 7 વાગવામાં જમવાનું જોઈએ છે. તું માનીશ આ બધુ ચાલુ લેકચર માં લખ્યુ. આજે પણ પ્રેક્ટિકલ લાંબો ચાલ્યો અને 6 વાગ્યે ઘરે પહોંચી એ ! યાદ જ ના આવ્યું કે તું  ઘરે નથી ને બેલ વગડ્યો પછી બૂમ પણ મારી અને એક્દમ યાદ આવ્યું.
કાનમાં ભરાવેલા તારી ભાષામાં ‘ ભૂંગળા’ કાઢ્યા પણ સાલું આજે કોઈ અવાજ ન આવ્યો. જો
તને કહું એક મસ્ત વાત રોજ એ ઘરે આવીને ખાલી ખાલી કાનમાં ઇયરફોન ભરાવેલા રાખે છે 😉
એને બધુ સંભળાય છે પણ તને હેરાન કરવાની એને મજા પડે છે. 

કકડીને ભૂખ લાગી છે પણ આ રસોડુ તો જો સૂમસામ છે. આ તારા હસબન્ડને તે નાસ્તા ની ટેવ કેમ નથી પાડી? 7 વાગ્યામાં તો કઈ જમાતું હશે?
વોટ્સએપ પર મેસેજ ચેક કરતાં કરતાં ખિચડી મૂકી અને આ શાક સમારવા બેઠી. આ ગલકા જરાય નથી ભાવતા યક પણ બીજું શાક લેવા જવાનો ટાઈમ નથી. એહ આ ખિચડીમાં પાણી ઓછું પડ્યું ફટાફટ ભાગીને ગેસ બંધ કરવા જતાં કૂકર  પર હાથ મૂકાઈ ગયો ત્યાં આંગળી બળી ગઈ. holy shit! રડવા થોડું બેસાય! ગુસ્સો આવે છે. આ ખિચડીમાં હળદર નાખવાનું પણ ભૂલી ગઇ. પાછો ફોન વાઇબ્રેટ થયો એ જોવા આવી ત્યાં કઢી ઊભરાઈ ગઈ!
આ ફોન ફેંકી દેવો છે ! આમ કઈ આખો દિવસ થોડી હાથમાં પકડીને બેસાય
let me tell you mrs kaushalya તમે તમારી છોકરીને ટોકતાં નથી એનું આ પરિણામ છે.
આખો દિવસ ફોન સિવાય કઈ ચેક કરવાનું સૂઝે છે? આ જો રસોડાનું મસોતું ગંધાઈ ગયું છે. પ્લેટફોર્મ ધોવું પડશે કીડીઓ ને દયા નહીં આવે કઈ.
લે પપ્પા આવી ગયા હજી થાળી કાઢી ત્યાં માઇક્રોવેવમાં પાપડ બળી ગયો!  >.<
નાઇટડ્રેસ પહેરીને જમવા બેસવાનું વિચાર્યું ત્યાં યાદ આવ્યું આ 3 દિવસનો મેલો નાઈટડ્રેસ! બીજા કપડાં યે મેલા. રાતે કપડાં ધોયા સિવાય છૂટકો નથી. મિસીસ કૌશલ્યા તમારી છોકરી કપડાં સીધા નથી ઊતારતી અહી દમ નીકળે છે એના સ્લિમ ટાઈટ જીન્સ સીધા કરવામાં. આ કપડાં ધોવાઈ નહીં રંગાઈ ગયા! કલરીમીટર ને સ્પેક્ટરોમીટર ભણે છે પણ એવી ક્યાં ભાન પડે છે કે ડાર્ક કપડાને ને લાઇટ કપડાં સાથે ધોવા ના નખાય!
એક મિનિટ ખિસ્સામાં પૈસા રાખવાની ખરાબ આદત, ધોવાઈ ગઈ બસ 500 ની નોટ.
let me tell you mrs kaushalya your daughter is such a careless.
હવે આ બળેલી ખિચડી ?? ખાશે આજે આ નઝારો જોવા જેવો છે મિસીસ કૌશલ્યા ભૂખ લાગી છે અને મેગીથી કામ ચાલે એમ નથી. રોજ જમ્યા પછી તમે બંને હીંચકાની જમણી બાજુ બેસવા માટે ઝઘડો છો ને? આજે જો સોફા પર બેઠી બેઠી ખાલી હીંચકાને તાકી રહી છે! your daughter is sensitive let me tell you mrs kaushalya! આજે એનું મો બોલ્યા વગર દુખી ગયું છે. પપ્પા તો જમીને પાછા કામ માટે બહાર ગયા છે. મોડુ થશે એમ કહીને ચાવી લઈને ગયા છે. આજે તો આણે લેપટોપ ને અડયું પણ નથી. એને આદત છે રોજ રાતે રૂમ માં જતાં તમે માળા કરતાં હોવ ત્યારે તમારા ખોળામાં માથું નાખીને 10 મિનિટ સુવાની.
કાનમાં પાછા ભૂંગળા નાખ્યા ત્યાં ગીત પણ જોને કેવું
વાગ્યું!
” જભી કભી પાપા મુજે જો ઝોર સે જુલા જુલાતે હૈ માં
મેરી નઝર ઢૂંઢે તુજે સોચું યહી તું આકે થામેગી માં!
ઉનસે મે યે કેહતા નહીં પર મે સહેમ જાતા હું મે માં ”
OmG your daughter is emotional too Mrs kaushalya આતો રડી પડી ! 😀
આંખ ક્યારે લાગી ગઈ ખબર ના પડી ને સવારે ઉઠવામાં મોડુ થયું ત્યાં પપ્પા જમવાનું બનાવીને જમીને પણ જતાં રહ્યા. 

let me tell you mrs kaushalya your husband is really great!

આ દૂધની થેલી હજી ખાલી કરી ત્યાં કાગડો આવ્યો કા કા કરીને કાન દુખાડી દીધા.
અરે ગાંઠિયા ક્યાં મૂક્યા છે? letme tell you mrs kaushalya આ બહુ ખોટ્ટી આદતો પાળેલી છે કાગડાને! રોજ 10 વાગ્યે આવી જાય છે.
બાથરૂમ કોરું રાખવાનું તમે કહો છો ત્યારે તમારી સુપુત્રી નો જવાબ શું હોય છે? આ મંદિર છે તો આટલું ચોખ્ખુ રાખવાનું હોય? આજે લપસી ગઈ અંદર જતાં જ. 

કમરમાં વાગ્યું પણ બામ લાગવાનો ટાઈમ નથી આ કાંટા તો ભાગે છે અને હજુ રોટલી કરવાની બાકી છે. આંગળી તો દાઝેલી છે તોયે રોટલી તો કરવી પડશે ને તમારા હસબન્ડ લોટ બાંધીને તો ગયા છે. આ એલ્યુમિનિયમ ફોઈલ ક્યાં રાખે છે તું? બોલો આને કશી ખબર છે?? હજી ટિફિન ધોવાનું બાકી છે ગઈ કાલનું બેગમાં જ છે હજી . દૂધ ઉભરાઇ ગયું ફેસબૂક નોટિફિકેશન ચેક કરવા ગઈ ત્યાં.

let me tell you mrs kaushalya your daughter is extremely
irresponsible.

ઘીના ડબ્બા પાછળ ગરોળી રહે છે એવી એને ખબર છે એટલે ઘી વગરની રોટલી ખાશે આજે . હા હા હા . જેમ તેમ ટિફિન ભર્યું ત્યાં આ છાપા
વાળો બિલ લઈને આવ્યો એને પાછો કાઢ્યો ત્યાં ઈસ્ત્રીના કપડાં. ઓફફો આ શાકવાળી નીચે તમારા નામની બૂમો પાડે છે બોલો. બધાને કહીને જાઓ તમે કે આટલા દિવસ માટે નથી હું ઘરે.

કોલેજ જવા હજુ નીકળી એ ત્યાં અડધે રસ્તે યાદ આવ્યું કે ટિફિન ઘરે જ ભુલાઈ ગયું. હવે પાછું ના જવાય.

she is almost handicaped without you mrs kaushalya!

આજે કોલેજ થી પાછા આવી ત્યાં પાર્કિંગ માં વોચમેન કાકાએ ધીમેથી પુછ્યું બેન ક્યારે આવશે??
તમે એનો પણ જમવાનો ટાઈમ સાચવો છો.
ફરી પાછી આવીને એ સોફામાં પડી ને 3 દિવસ મેલા મોજા ઉતારીને ફેંક્યા ખૂણામાં! Image
let me tell you mrs kaushalya your daughter is so careless!!!! i can’t bear her!! (>.<)

શાશ્વત

Standard

મન મોર બની થનગાટ કરે !
ઘણા બધાના મેસેજ આવ્યા કે આમ કમોસમી વરસાદ ની જેમ એક પોસ્ટ પછી ક્યાં ગાયબ?
પણ મારા મતે વરસાદી જીવડાની જેમ તૂટી પડવા કરતાં મેઘધનુષ્ય બનવું સારું ! 😉
કોણ બોલ્યું છટક બારી !! 😉
વેલ ,,આ વરસાદ પડે એટલે ફિલ ગૂડ વાળો હોર્મોન આપોઆપ એક્ટિવ થઈ જાય અને એમાંયે લખવાનો કીડો હોય તો ચેટ બોક્સ માં કે પછી ફેસબૂક પર કે છેલ્લે પર્સનલ ડાયરીમાં કૈંક તો ટપકી જ જાય.
પગની ઠેસ મારીને હીંચકે ઝૂલતા ઝૂલતા સાંબેલધાર વરસાદ જોયા કરવાની કે પછી ધીમે ધીમે વરસતા વરસાદમાં ફેવરીટ ગીતોની લિજ્જત માણતા જાત સાથે વોક પર નીકળી જવાની  મજા જ અલગ છે. સ્કૂલમાં ભણતા ત્યારે વરસાદ અતિશય ગમતો. સ્કૂલ છૂટવાના સમયે તો અચૂક વરસે. ત્યારે યુનિફોર્મ ભીના થાય એની ચિંતા નહોતી. પણ કોલેજ માં જ્યારે ટિપટૉપ તૈયાર થઈને અરીસા સામે અડધો કલાક બગાડીને બહાર નિકળીએ અને લુચ્ચો નિર્લજ્જ રીતે ભીંજવી જાય ત્યારે એને ગાળ અપાઈ જાય. દરેક વસ્તુની લિમિટ હોય એમ પહેલા બીજા વરસાદ પછી ધરાઇ જવાય. અને એમ થાય આ બંધ થાય તો સારું. તો પણ દર વર્ષે પેલા ચાતક ની જેમ પાછી રાહ તો જોવાની જ ! પણ પહેલા વરસાદ પહેલાનો ઉકળાટ પણ અકળાવી નાખનારો હોય છે . આવી જ એક ઉકળાટ ભરી અને ભાગા ભાગા સા સવારમાં સ્મશાન ની સામે ટ્રાફિકમાં ઊભા રહેતા શહેરીજનો માટેનો મૌસમનો પહેલો વરસાદ અને પેલા વ્યક્તિના જીવનના છેલ્લા વરસાદની સાક્ષી બની.એમ તો ફેસબૂક ના મિત્રોએ વાંચેલી હશે આ નોટ. પણ આજે બ્લોગ પર ફરી મૂકવાનો વિચાર આવ્યો.


આહાહા કેવો અદભૂત સંયોગ!!!

 જમાલપુર નવા બ્રિજથી પસાર થઈ રહી હતી ,,,એક્ટિવા ફૂલ સ્પીડમાં ચલાવીને,,,લગભગ ૬૫ -૭૦ની આસપાસ,,,કૉલેજ પહોંચવાનું મોડુ થાય છે,,,પાછો લેક્ચર મિસ થશે અને પછી પાછી viva ની માથાકૂટ,,,એમાંય પહેલો લેક્ચર ફાધર લેન્સીનો!..મોત!,,ઈયર પ્લગમાં ફુલ વોલ્યૂમ માં ગીત વાગી રહ્યું છે!!!
,

,

જમાલપુર ફૂલબજાર અને તેની સામે જ સ્મશાનગૃહ !!

એક બાજુ લગ્ન માટે ગાડીઓ શણગારાય અને બીજી બાજુ ઠાઠડી!

કહે છે કે માણસ લગ્નની પહેલી રાત અને જીવનની છેલ્લી રાતમાં એક જ ફરક હોય છે!

લગ્નની પહેલી રાત્રે માણસ ફૂલોની ઉપર હોય છે અને જીવનની છેલ્લી રાત્રે માણસ પર ફૂલો!

જેણે આખી જિંદગી સુવાસ ફેલાવી કે કોઇની છીનવી(!) બધાને જ એક સરખી રીતે મૃત્યુ વખતે ફૂલોનું આશ્વાસન ઈનામ અપાય છે!

,

,

હા તો ટ્રાફિકનાં કારણે સ્મશાન સામે ઊભા રહવું પડ્યું!

ઈયરપ્લગમાંથી સોનું નિગમ સંભળાય છે,

એક બાજુ વરસાદ પ્રણયમસ્તીએ ચઢેલા પુરુષને જેમ સ્ત્રી લલચાવે એમ લલચાવી રહ્યો છે,

એક બાજુ સ્મશાન દેખાય છે!

,

,

જાણે બધા ડાઘુઓ ચિતાની પતાવટ થવાની રાહ જુવે છે..

અને એક બાજુ ટ્રાફિકમાં ઉભેલા બધાની નજર સહજ રીતે ઘેરાયેલા આકાશ તરફ ખેંચાય છે..

એક બાજુ ડાઘુઓને ચિતા બાળવાની અધીરાઇ,

અને બીજી બાજું સૂરજથી બળતી ધરતીને અમૃતરૂપિ વરસાદથી ઠરતી જોવાની લોકોની અધીરાઇ!

અને ઈયરપ્લગમાં ગીત વાગે છે!!

,

,

ધીરે જલના જલના જલના ..

જિંદગી કી લોં પે જલના..

કાંચકા સપના ગલ હી નાં જાયે..

સોચ સમજ કે આંચ રખનાં ..

હોના હૈ જો હોના હૈ વો હોને સે વો રુકતા નહિઁ આસમા ભી જુકતા નહીં !!!’

 ,

,

અને જાણે પેલા મરનારનોયે જીવ પેલા ટ્રાફીકમાં ઉભેલા યાંત્રિક માનવો સંગ વરસાદની રાહ જોવામાં જોડાઈ ગયો..

અને અમૃતબુંદોનો છંટકાવ થયો..

શબનાં મોંમાં ગંગાજળનો અને(ટ્રાફિકમાં ઉભેલા) સૌનાં મો પર અમૃતરૂપી વરસાદનો!!

,

,

આ સાથે આંખો ચમકી,

અરે પેલા રંગબેરંગી દુનિયા સાથે લઈને બેઠેલા છત્રીવાળાઓ ની!

હાશ હવે ધંધો જામશે બોસ્સ!!

,

,

અને પાછો પેલો શ્રેયાનો સુરીલો અવાજ..

“સોચા ન થા ઝિંદગી ઐસે ફિરસે મિલેંગી જીને કે લિયે

આંખો કો પ્યાસ લગેગી અપને હી આંસુ પીને કે લિયે”

 ,

,

અને પેલો માટીમાથી જન્મેલો માટીમાં સમાપ્ત થશે..અને એની રાખ હવામાં ઊડી રહી છે..

જો સારા કર્મો કર્યા હશે તો વરસાદનું પાણી જેમ માટીને સ્પર્શીને સુગંધ ફેલાવે તેવી સુગંધ ફેલાવશે,,

નહીંતો પછી લોકો કિચ્ચડને ભાંડશે!!

 

Leaf-In-The-Rain-Hd-Widescreen-Wallpapers (1)

Life- A Red Light Street

Standard

Though it’s my first post i come up with some dark content I know.
I wish my pillow had a magic pen that writes everything which comes in mind during sleep. 😉
whatever
here it is a so called poetry or whatever you label it! 🙂

It’s a life or a red light street??
You stand 
prostitutesYou are chosen
You are fucked up 

And you are paid
You cry inside
Ultimately
You get habituated 
And it keeps on fucking you up 
And you smile,, 
And again you come at the same place 
And get yourself fucked,,

And the cycle goes on!!
-Zilli Bundela

that is the original version but it is beautifully translated in hindi by one of the friends and a great poet Milind Gadhvi .
here i would like to share that too :

नज़म:

ये साली ज़िन्दगी है या
कोई बाज़ार जिस्मो का ?

खड़े  रेह जाओ सज धज कर
कोई आकर के चुन लेगा
गुज़ारेगा हवस की रात
और कीमत चूका देगा…

शुरू में  रूह काँपेगी
बहोत चीखेगी अंदर से
पर आखिरकार इस सब की भी आदत लग ही जायेगी !

न तो फिर जिस्म रोएगा
न तो फिर रूह काँपेगी

गुज़ारी जायेंगी रातें
तो तुम भी मुस्कुराओगे

खड़े हो जाओगे आकर
सरे-बाज़ार सज धज कर
कि अपनेआप को बेचो
तो शायद ज़िदगी के नाम पर
कुछ सिलसिले जी लो!!!!

(अनुवाद : मिलिंद गढ़वी )